શ્રી કુકમા ગ્રુપ પ્રાથમિક શાળામાં BKT કંપની દ્વારા CSR યોજના હેઠળ વર્ષ: 2023/24 માં પુરી પડવામાં આવેલ ભૌતિક સુવિધાઓના લોકાર્પણ

BKT કંપની દ્વારા અમારી PMશ્રી કુકમા ગ્રુપ પ્રાથમિક શાળામાં CSR યોજના હેઠળ વર્ષ: 2023/24 માં પુરી પડવામાં આવેલ ભૌતિક સુવિધાઓના લોકાર્પણ પ્રસંગે પધારેલ માન. ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હરિભાઈ, તાલુકા પંચાયત ચેરમેન શ્રી જયનેેશભાઈ, BKT CSR HEAD શ્રી ઝાલા સાહેબ, કુકમાં જુથ પંચાયતના સરપંચશ્રી રસીલાબેન તથા અગ્રણીશ્રીઓ....

No comments:

Post a Comment

શ્રી કુકમા ગ્રુપ પ્રાથમિક શાળામાં BKT કંપની દ્વારા CSR યોજના હેઠળ વર્ષ: 2023/24 માં પુરી પડવામાં આવેલ ભૌતિક સુવિધાઓના લોકાર્પણ

BKT કંપની દ્વારા અમારી PMશ્રી  કુકમા ગ્રુપ પ્રાથમિક શાળા માં CSR યોજના હેઠળ વર્ષ: 2023/24 માં પુરી પડવામાં આવેલ ભૌતિક સુવિધાઓના લોકાર્પણ પ્ર...